આસામના મુખ્યમંત્રીઓ

અહીં ભારત દેશના આસામ રાજ્યના મુખ્યમંત્રીઓની યાદી અપાયેલી છે.

આસામના મુખ્યમંત્રીઓ

ફેરફાર કરો
#નામપદ સંભાળ્યા તારીખપદ છોડ્યા તારીખપક્ષ
ગોપીનાથ બોર્ડોલોઈ૧૧ ફેબ્રુ. ૧૯૪૬૬ ઓગ. ૧૯૫૦કોંગ્રેસ
બિષ્નુ રામ મેઢી૯ ઓગ. ૧૯૫૦૨૭ ડિસે. ૧૯૫૭કોંગ્રેસ
બિમલા પ્રસાદ ચલિહા૨૮ ડિસે. ૧૯૫૭૬ નવે. ૧૯૭૦કોંગ્રેસ
મહેન્દ્ર મોહન ચૌધરી૧૧ નવે. ૧૯૭૦૩૦ જાન્યુ. ૧૯૭૨કોંગ્રેસ
સરત ચંદ્ર સિંહા૩૧ જાન્યુ. ૧૯૭૨૧૨ માર્ચ ૧૯૭૮કોંગ્રેસ
ગોલપ બાર્બોરા૧૨ માર્ચ ૧૯૭૮૪ સપ્ટે. ૧૯૭૯જનતા પક્ષ
જોગેન્દ્ર નાથ હઝારિકા૯ સપ્ટે. ૧૯૭૯૧૧ ડિસે. ૧૯૭૯જનતા દળ
રાષ્ટ્રપતિ શાસન૧૨ ડિસે. ૧૯૭૯૫ ડિસે. ૧૯૮૦
અનોવારા તૈમુર૬ ડિસે. ૧૯૮૦૩૦ જૂન ૧૯૮૧કોંગ્રેસ
રાષ્ટ્રપતિ શાસન૩૦ જૂન ૧૯૮૧૧૩ જાન્યુ. ૧૯૮૨
કેસબ ચંદ્ર ગોગોઈ૧૩ જાન્યુ. ૧૯૮૨૧૯ માર્ચ ૧૯૮૨કોંગ્રેસ
રાષ્ટ્રપતિ શાસન૧૯ માર્ચ ૧૯૮૨૨૭ ફેબ્રુ. ૧૯૮૩
૧૦હિતેશ્વર સૈકિયા૨૭ ફેબ્રુ ૧૯૮૩૨૩ ડિસે. ૧૯૮૫કોંગ્રેસ
૧૧પ્રફુલ્લ કુમાર મહંતા૨૪ ડિસે. ૧૯૮૫૨૮ નવે. ૧૯૯૦આસામ ગણ પરિષદ
રાષ્ટ્રપતિ શાસન૨૮ નવે. ૧૯૯૦૩૦ જૂન ૧૯૯૧
૧૨હિતેશ્વર સૈકિયા (બીજી વખત)૩૦ જૂન ૧૯૯૧૨૨ એપ્રિલ ૧૯૯૬કોંગ્રેસ
૧૩ભુમિધર બર્મન૨૨ એપ્રિલ ૧૯૯૬૧૪ મે ૧૯૯૬કોંગ્રેસ
પ્રફુલ્લ કુમાર મહંતા (બીજી વખત)૧૫ મે ૧૯૯૬૧૭ મે ૨૦૦૧આસામ ગણ પરિષદ
૧૪તરુણ ગોગોઈ૧૭ મે ૨૦૦૧૨૪ મે ૨૦૧૬કોંગ્રેસ
૧૫સરબનંદા સોનોવાલ૨૪ મે ૨૦૧૬૧૦ મે ૨૦૨૧ભાજપ
૧૬હિમંતા બિસ્વા સર્મા૧૦ મે ૨૦૨૧હાલમાંભાજપ

* નામોચ્ચારમાં ભેદ સંભવ છે. ધ્યાને આવે ત્યાં સુધારવું.

આ પણ જુઓ

ફેરફાર કરો

ભારતનાં રાજ્યોના મુખ્ય મંત્રીઓ