ડિસેમ્બર ૨૦
તારીખ
૨૦ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૫૪મો (લિપ વર્ષ દરમ્યાન ૩૫૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૯૭૧ – ઝુલ્ફીકાર અલી ભુટ્ટો ૪૪ વર્ષની વયે પાકિસ્તાનના સૌથી યુવા પ્રમુખ બન્યા.
- ૧૯૭૩ – નવનિર્માણ આંદોલન: અમદાવાદની લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ છાત્રાલયના ભોજન શુલ્કમાં ૨૦ ટકાના વિરોધમાં હડતાલ પર ઉતરી આવ્યા.
- ૧૯૮૫ – પોપ જહોન પોલ દ્વિતીયએ વિશ્વ યુવા દિવસની સ્થાપનાની જાહેરાત કરી.
- ૨૦૦૭ – એલિઝાબેથ દ્વિતીય યુનાઇટેડ કિંગડમના ઇતિહાસમાં સૌથી વયસ્ક ઉંમરના શાસક બન્યા, તેમણે ૮૧ વર્ષ અને ૨૪૩ દિવસ સુધી જીવિત રાણી વિક્ટોરિયાને પાછળ છોડી દીધા હતા.
- ૧૯૯૯ – મકાઉને પોર્ટુગલ દ્વારા ચીનને સોંપવામાં આવ્યું.
જન્મ
ફેરફાર કરો- ૧૯૧૭ – શાન્તા ગાંધી, ભારતીય રંગભૂમિ દિગ્દર્શક, નૃત્યાંગના અને નાટ્યકાર (અ. ૨૦૦૨)
- ૧૯૨૭ – તનસુખરાય ઓઝા, ગુજરાતી કવિ
- ૧૯૩૩ – સુનીલ કોઠારી, ભારતીય શાસ્ત્રીય નૃત્યક્ષેત્રના મર્મજ્ઞ, ઇતિહાસકાર, લેખક તથા વિવેચક (અ. ૨૦૨૦)
- ૧૯૪૦ – યોસેફ મેકવાન, ગુજરાતી કવિ અને વિવેચક (અ. ૨૦૨૨)
અવસાન
ફેરફાર કરો- ૧૯૧૫ – ઉપેન્દ્રકિશોર રે, ભારતીય ચિત્રકાર અને સંગીતકાર (જ. ૧૮૬૩)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૪-૧૯ ના રોજ વેબેક મશિન
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/Commons-logo.svg/30px-Commons-logo.svg.png)
વિકિમીડિયા કૉમન્સ પર December 20 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
🔥 Top keywords: રાશીમુખપૃષ્ઠવિરાટ કોહલીવિશેષ:શોધસુનીતા વિલિયમ્સમુકેશવર્મોન્ટભારતનું બંધારણગુજરાતજુલાઇ ૨૧ઢાંચો:Country data Italyહાર્દિક પંડ્યામિઆ ખલીફાગુજરાતના જિલ્લાઓરવીન્દ્ર જાડેજાકેરીઢાંચો:Infobox language/quiltઢાંચો:As of/docનવેમ્બર ૪ઢાંચો:Wikibooks-inlineગુજરાતી ભાષામે ૨૧ઢાંચો:Infobox religious building/colorમહાત્મા ગાંધીવિભાગ:Listભારતનો ઇતિહાસગુપ્તરોગઢાંચો:GeoTemplateજૂન ૧૫ઢાંચો:Cite AV media/docઅમદાવાદભારતવડોદરાભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમહાભારતસુરતઝવેરચંદ મેઘાણીઢાંચો:Infobox person/Template:Tlઢાંચો:Google Inc.