બદામી, કર્ણાટક
બદામી અથવા બાદામી (કન્નડ ભાષા: ಬದಾಮಿ), એ દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના બાગલકોટ જિલ્લામાં આવેલ એક નગર છે, જે તાલુકા મથક પણ છે. વર્ષો પુર્વે આ ઐતિહાસિક નગરનું નામ વાતાપી હતું. આ નગર ખાતે ઈ.સ. ૫૪૦-૭૫૭ ના સમયમાં ચાલુક્ય વંશની રાજધાની હતી. આ નગર ખાતેના મંદિર તેમ જ ગુફાઓ પાષાણ શિલ્પકળા માટે પ્રસિદ્ધ છે.
- બદામી ચાલુક્ય સામ્રાજ્ય, ઇ. ૬૩૬-૭૫૭
- ૬ઠ્ઠી સદીના સમયનો શિલાલેખ, ગુફા ક્રમાંક ૩ ખાતે
- ભુતનાથ મંદિર સંકુલ
- મલ્લિકાર્જુન મંદિર સંકુલ
- ગુફા નં. ૩ ખાતે વિષ્ણુ પ્રતિમા
બદામી વાતાપી | |
---|---|
નગર | |
બદામી ગુફા મંદિરો | |
અક્ષાંશ-રેખાંશ: 15°55′12″N 75°40′49″E / 15.92000°N 75.68028°E | |
દેશ | ![]() |
રાજ્ય | કર્ણાટક |
જિલ્લો | બાગલકોટ |
ઊંચાઇ | ૫૮૬ m (૧૯૨૩ ft) |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૩૦૯૪૩ |
ભાષાઓ | |
• અધિકૃત | કન્નડ[૨] |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૫૮૭ ૨૦૧ |
ટેલિફોન કોડ | ૦૮૩૫૭ |
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Census of India: Badami". www.censusindia.gov.in. મેળવેલ 14 December 2019.
- ↑ "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. પૃષ્ઠ 18. મૂળ (PDF) માંથી 25 May 2017 પર સંગ્રહિત. મેળવેલ 24 December 2018.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/Commons-logo.svg/30px-Commons-logo.svg.png)
વિકિમીડિયા કોમન્સ પર બદામી સંબંધિત માધ્યમો છે.
🔥 Top keywords: ઢાંચો:Navbar/docઢાંચો:Campaignbox/docમુખપૃષ્ઠચેન્નઈઢાંચો:GeoTemplateજામનગરયાદવરાશીગ્રીસવિશેષ:શોધભારતનું બંધારણઢાંચો:Multiple issues/docઢાંચો:Collapsible list/docગુજરાતના જિલ્લાઓઢાંચો:Country data Franceસુરતગુજરાતભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોહ્યુસ્ટનઢાંચો:Periodic tableપત્તાગુજરાતી ભાષાગુજરાતી અંકસભ્ય:Dsvyasમાર્ચ ૧૯ઓગસ્ટ ૪ઢાંચો:Coat of armsઢાંચો:Pre2/docઢાંચો:Infobox deityમહાત્મા ગાંધીમિઆ ખલીફાઅમદાવાદસુનીતા વિલિયમ્સનવેમ્બર ૫ભારતમહાભારતઢાંચો:Chembox/docકઞ્સ્કવલાઓકલેન્ડ